🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લામાં ધરતી પુત્રો ખુશખુશાલ

મહીસાગર જિલ્લામાં ધરતી પુત્રો ખુશખુશાલ

✍️ Reporter: Burhaan sibhai 🗓 27 Jul 2026, 06:14 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ઘણા લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા મહીસાગર જિલ્લા અને લુણાવાડા તાલુકાના ખેડૂતોમાં એક પ્રકારના ચિંતાનો માહોલ સર્જાયો હતો પરંતુ છેલ્લા કેટલા દિવસોથી જિલ્લામાં સાર્વત્રિક ખેતી લાયક વરસાદ તથા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે અને ચોમાસું પાકોની વાવણી અને રોપણી શરૂ થઈ ગયેલ છે લુણાવાડા અને આસપાસના ગામડાઓમાં ખેડૂતો પોતાના ખેતરોમાં ચોમાસુ પાકો ખાસ કરીને ડાંગરની રોપણી કરતા જોવા મળી રહ્યા છે અગાઉ વરસાદ ખૂબ ઓછો અને નહીવત પ્રમાણમાં હોવાથી ખેડૂતોમાં ચિંતા નો માહોલ છવાયો હતો પરંતુ હાલ વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળે છે
📲Get App