🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હાસ્ય કલાકાર હકાબા ગઠવી ની ફોર્ચયુનર પાણીમાં ઊતરી ગયી

હાસ્ય કલાકાર હકાબા ગઠવી ની ફોર્ચયુનર પાણીમાં ઊતરી ગયી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Jul 2026, 10:04 AM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાંગધ્રા નજીક પીપળિયા અને બૈસાબગઢ ગામ વચ્ચેથી જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીના અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. હકાભા પોતાના મિત્રો સાથે બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના મંદિરે દર્શનકરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની ફોર્ચ્યુનર કાર અચાનક રસ્તા કિનારે પાણીમાં ખાબકી હતી.

મળતી માહિતી મુજબ, કાર ચલાવતી વખતે રસ્તા પર અચાનક સાપ આડો ઉતરતાં તેને બચાવવા જતાં સ્ટેરિંગઉતરતાં તેને બચાવવા જતાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવવાથી આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અન્ય ગાડીમાં પાછળ જ આવી રહેલા મિત્રોએ તાત્કાલિક ગાડીમાંથી નીચે ઉતરીને હકાભા ગઢવીને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા, જેથી મોટીટળી છે અને તેઓ હેમખેમ બચી ગયા છે.
📲Get App