🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અનાજ પાણીની તકલીફનો સામનો કરતા લોકોને મળ્યો સહાયનો હાથ
Local

અનાજ પાણીની તકલીફનો સામનો કરતા લોકોને મળ્યો સહાયનો હાથ

✍️ Reporter: Nishit Shah 🗓 26 Jul 2026, 02:24 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અનાજ પાણીની તકલીફનો સામનો કરતા લોકોને સહાય પહોંચાડવામાં આવી છે. આ સહાયમાં ૪૦૦ નંગ બિસ્કિટ ના પેકેટ અને ૪૦૦ નંગ ૨૦૦ ગ્રામ તાજા ચવાણા ના પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું છે.

છેલ્લા ૪-૫ દિવસ થી વરસી રહેલા અનરાધાર વરસાદ ને લીધે આપડા એરિયા માં કેનલ બાજુ અને નદી ના પટ માં રહેતા ઝુપડા વાસી- મેટ્રો બ્રિજ નીચે રહેતા લોકો અનાજ પાણી - જમવા ની તકલીફ ની જાણ થતા ત્યાં એપ્રોક્ષ 400 નંગ બિસ્કિટ ના પેકેટ અને 400 નંગ 200 ગ્રામ તાજા ચવાણા ના પેકેટ નું વિતરણ કર્યું.

આ સેવા ના કાર્ય માં જેમને પણ સહયોગ કર્યો છે એમનો ખૂબ ખૂબ આભાર.

આ કાર્યક્રમનું નેતૃત્વ નિશીથ શુક્લ, સનાતન ધર્મ પ્રચારક - પ્રસારક દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સહાય પહોંચાડવામાં આવી છે તેથી પીડિતોને કંઈ હદે રાહત મળી છે.
📲Get App