🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિની વિગતો મેળવી હતી.

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 Jul 2026, 09:16 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં વ્યાપક વરસાદની હવામાન ખાતાની આગાહીના પગલે આ જિલ્લાઓના કલેકટરશ્રીઓને સતર્ક રહેવાના દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાત સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં વરસાદના પાણી ઉતરે કે તુરંત જ સાફ-સફાઈ, આરોગ્ય વિષયક પગલાં અને નુકસાની સર્વે હાથ ધરવાની સૂચનાઓ પણ આપી હતી.
📲Get App