🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર,મોતીપુરા બાયપાસ રોડ

હિંમતનગર,મોતીપુરા બાયપાસ રોડ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 Jul 2026, 09:10 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગર,મોતીપુરા બાયપાસ રોડ વિદ્યાનગરી થી કાટવાડ-હાપા-તાજપુરી માર્ગ પર હાથમતી નદી પર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) બ્રિજ અને રસ્તાની કામગીરીનું આજે ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સ્થળ નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આ તબક્કે સંબંધિત વિભાગીય તંત્ર અને કોન્ટ્રાક્ટરને પ્રજાહિતના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સાથે અગ્રણી શ્રી બળવંતસિંહ દેવડા, હિંમતનગર નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ ભાટી, ફાયર સ્ટેશન સમિતિના ચેરમેન શ્રી ધર્મરાજસિંહ દેવડા તેમજ જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ શ્રી પ્રશાંતભાઈ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App