🔥 TRENDING India's Retail Inflation Hits 6.09%, C... Uddhav Thackeray's Party Protests Play... Kanpur: Man jumps from Rave Moti Mall... Vision Cricket India League Launches N... ANZ and TBWA/NZ Launch 'Cricket Conund... News On AIR broadcasted at 6:09 PM on...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઓગડ તાલુકા ના માંડલા ગામે  વધુ વરસાદ ના કારણે તળાય ભરી જતા તળાય બાર પાણી નીકળી  લોકો ના ઘર ની અંદર પાણી  વળવા ની શક્ય તા
Weather

ઓગડ તાલુકા ના માંડલા ગામે વધુ વરસાદ ના કારણે તળાય ભરી જતા તળાય બાર પાણી નીકળી લોકો ના ઘર ની અંદર પાણી વળવા ની શક્ય તા

✍️ Reporter: Dhaval Pandya 🗓 25 Jul 2026, 03:26 PM 👁 124
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંડલા ગામનો તળાવ ઘણા વર્ષોના સુકાં પછી સંપૂર્ણ ભરાયો, ગામવાસીઓએ ઉજવણી કરી, પરંતુ વધુ વરસાદથી પૂરનું જોખમ વધ્યું છે.

માંડલા ગામનો તળાવ ઘણા વર્ષોના સુકાં પછી સંપૂર્ણ ભરાયો, ગામવાસીઓએ હર્ષભેર ઉજવણી કરી.
પરંતુ વધુ વરસાદ આવવાથી ઓગડપુરા વિસ્તારના ઘરોમાં પાણી વળવાની શક્યતા વધી રહી છે.
ખાસ કરીને ગરીબ પરિવારો માટે ભોજન બનાવવામાં મુશ્કેલી અને ઘર અંદર પાણી ભરવાની ચિંતા વધતી જાય છે.
📲Get App