🔥 ट्रेंडिंग प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... गणेश visarjan पर अपराधी की तस्वीर दिखा... विश्लेषक ने टेलर स्विफ्ट के ‘Cleveland... टेलर स्विफ्ट ने MTवी VMAs 2026 में काल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહુવામાં અતિભારે વરસાદની આગાહી: નીચાણવાળા વિસ્તારો માટે મહત્ત્વની ચેતવણી
स्थानीय

મહુવામાં અતિભારે વરસાદની આગાહી: નીચાણવાળા વિસ્તારો માટે મહત્ત્વની ચેતવણી

✍️ रिपोर्टर: Naqvi Mehendi Hasan 🗓 24 जुल. 2026, 05:02 PM 👁 107
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

🏛️ આશ્રય અને રહેવાની વ્યવસ્થા ​ઈમરજન્સીના સમયે નાગરિકોને રહેવા અને આશ્રય મેળવવા માટે તવક્કલ હોલ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કોઈ ભાઈઓ કે પરિવારજનોને આશ્રયની જરૂર હોય તેઓ ગમે તે સમયે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે. ​📞 ઈમરજન્સી સંપર્ક નંબર ​હસમંતભાઈ (તવક્કલ ગ્રુપ - મહુવા): ​📱 9292920063 ​📱 9998157980 ​નોંધ: આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી જરૂરિયાતમંદ સુધી સમયસર મદદ પહોંચી શકે.

મહુવા:
આજે તા. 23 જુલાઈ, 2026 ના રોજ રાત્રે મહુવા અને આસપાસના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર તેમજ સ્થાનિક સંગઠનો દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
​સાવચેતીના ભાગરૂપે જો પૂર કે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય, તો સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા વિનંતી છે.
​🏛️ આશ્રય અને રહેવાની વ્યવસ્થા
​ઈમરજન્સીના સમયે નાગરિકોને રહેવા અને આશ્રય મેળવવા માટે તવક્કલ હોલ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કોઈ ભાઈઓ કે પરિવારજનોને આશ્રયની જરૂર હોય તેઓ ગમે તે સમયે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે.
​📞 ઈમરજન્સી સંપર્ક નંબર
​હસમંતભાઈ (તવક્કલ ગ્રુપ - મહુવા):
​📱 9292920063
​📱 9998157980
​નોંધ: આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી જરૂરિયાતમંદ સુધી સમયસર મદદ પહોંચી શકે.
📲Get App