🔥 TRENDING प्रेम प्रसंग में युवक कि हत्या India vs New Zealand 4th ODI Preview:... ଜିଲ୍ଲା ସଦର ମହକୁମାଠାରୁ ୬ କିମି ଦୂରରେ ଥିବ... Filmibeat Unveils Five Dark Teen Drama... Western Viewers Prefer Uncut Hindi Ver... ଭୁବନେଶ୍ୱରରେ ୧୦.୩୯ ଲକ୍ଷ ଟଙ୍କାରେ ମିଳିବ ଫ...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી
National

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી

✍️ Reporter: Rahod Alpeshkumar 🗓 23 Jul 2026, 09:20 PM 👁 122
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી. કેન્દ્ર સરકારે સંપૂર્ણ સહાયની ખાતરી આપી છે.

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી અને ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે માહિતી મેળવી.

આ દરમિયાન કેન્દ્ર સરકારે સંપૂર્ણ સહાયની ખાતરી આપી છે. બચાવ અને રાહત કામગીરીમાં કેન્દ્રનો સહયોગ મળશે.

સલામતીના તમામ પગલાંમાં મદદની ખાતરી આપવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકોને ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
📲Get App