🔥 TRENDING Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજ હલધરુ ગામના તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર  રૂ ૭૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા.

કામરેજ હલધરુ ગામના તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રૂ ૭૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 21 Jul 2026, 01:02 AM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ હલધરુ ગામના તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રૂ ૭૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા.

કામરેજ તાલુકાના હલધરુ ગ્રામ પંચાયતમાં નવા બાંધકામની આકારણી કરવા માટે અરજદાર પાસેથી રૂ.૭૫૦૦ ની લાંચ સ્વીકારતા તલાટી કમ મંત્રી ભરતભાઈ વાળાને એ.સી.બી.એ ગ્રામ પંચાયત કચેરીમાં જ રંગે હાથ ઝડપી પાડ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર નિખિલ ભાલિયા પણ એ.સી.બી ની જાળમાં સપડાયો હતો. એ.સી.બી.એ બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App