🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ વરસાદી માહોલમાં જનતાની સુરક્ષા અને સહાય માટે હંમેશા તત્પર – અમદાવાદ શહેર પોલીસ! 🚨🌧️

અમદાવાદ વરસાદી માહોલમાં જનતાની સુરક્ષા અને સહાય માટે હંમેશા તત્પર – અમદાવાદ શહેર પોલીસ! 🚨🌧️

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Jul 2026, 04:12 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ વરસાદી માહોલમાં જનતાની સુરક્ષા અને સહાય માટે હંમેશા તત્પર – અમદાવાદ શહેર પોલીસ! 🚨🌧️

👉 ધોધમાર વરસાદ અને ભરાયેલા પાણી વચ્ચે પણ અમદાવાદ શહેર પોલીસની ટીમો સતત ગ્રાઉન્ડ ઝીરો પર તૈનાત છે.

👉 શાળાના નાના બાળકો હોય, કોલેજના વિદ્યાર્થીઓ હોય કે રસ્તા પર ફસાયેલા નાગરિકો, વૃદ્ધો - દરેકને સહી-સલામત સ્થળે પહોંચાડતા અમદાવાદ પોલીસના જાંબાઝ કર્મચારીઓ.... 🫡
📲Get App