🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઠાસરા તાલુકા ડાકોર થી રાણીયા ગામ જતો રોડ પર રસ્તાની ખરાબ સ્થિતિ અને પાણી ભરાવાની સમસ્યા
Local

ઠાસરા તાલુકા ડાકોર થી રાણીયા ગામ જતો રોડ પર રસ્તાની ખરાબ સ્થિતિ અને પાણી ભરાવાની સમસ્યા

✍️ Reporter: Alpeshkumar Rathod 🗓 19 Jul 2026, 08:53 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઠાસરા તાલુકાના ડાકોરમાં રાણીયા રોડ પર ખરાબ રસ્તાની સ્થિતિ અને વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક લોકો ટ્રાફિક જામ અને અકસ્માતની ચિંતામાં છે, અને તેઓ કલેક્ટર તથા ધારાસભ્યને તાત્કાલિક રસ્તાની મરામત કરવા વિઘનંતી કરી રહ્યા છે.

ઠાસરા તાલુકાના ડાકોરમાં રાણીયા રોડ પર રસ્તાની ખરાબ સ્થિતિ અને રસ્તા પર ખાડા પડી ગયા છે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાઓને કારણે સ્થાનિક લોકોમાં ટ્રાફિક જામ અને અકસ્માતની ચિંતાઓ વધતી જાય છે.

રસ્તાની ખરાબ સ્થિતિને કારણે આજુબાજુના ગામોમાં વાહનોને ચાલવામાં મુશ્કેલી પડે છે, અને ભારે વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ જાય છે, જેનાથી અકસ્માતની સંભાવના વધી જાય છે. ગ્રામજનોને આ પરિસ્થિતિથી ખૂબ જ પરેશાન છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગામજનો કલેક્ટર અને જિલ્લા તાલુકા અધિકારીઓ તેમજ ધારાસભ્યને તાત્કાલિક રસ્તાની કામગીરી કરવા વિનંતી કરી રહ્યા છે. તેઓ આશા રાખે છે કે સત્તાવાળાઓ ઝડપથી પગલાં લેશે.

સત્તાવાળાઓને આ મુદ્દા પર ધ્યાન આપવાની અને રસ્તાની કામગીરી તથા રોડ કામગીરી કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.
📲Get App