🔥 ट्रेंडिंग हिमाचल प्रदेश के राज्यपाल ने नशा मुक्त... हिमाचल प्रदेश की साक्षरता दर 99.3% तक... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... पंजाब कांग्रेस ने सीईसी ज्ञानेश कुमार... एनडीटीवी एमपी छत्तीसगढ़ ने भोपाल से ब्... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લાના ચીખલા ગામમાં બાળકોને મળતું દૂધ પડી રહ્યું
स्वास्थ्य

સાબરકાંઠા જિલ્લાના ચીખલા ગામમાં બાળકોને મળતું દૂધ પડી રહ્યું

✍️ रिपोर्टर: Angari Yogesh kumar 🗓 17 जुल. 2026, 07:39 PM 👁 132
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામની ડોળીફળીમાં બાળકોને મળતું દૂધ બે દિવસથી પડી રહ્યું છે. આ દૂધ પી જવાથી બાળકોને નુકસાન થઈ શકે છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામની ડોળીફળીમાં આગણવાડીના કાર્યકર અને ટેડાઘરબેન એમની નોકરીનું ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જે બાળકો માટે આવતું દૂધ બે બે દિવસ સુધી પડી રહ્યું છે.

આ દૂધ પડી રહ્યું હોવાથી ગામના લોકોમાં ચિંતા છે. જો ભૂલથી આ દૂધ બાળકો પી જાય તો તેનાથી બાળકોને નુકસાન થઈ શકે છે.

ગામના લોકો આ બાબતની શિકાયત કરી રહ્યા છે કે જવાબદારી સરકાર લે છે તો શીખલા ગામના ડોળી ફળિયાના લોકોનો સવાલ છે.

હાલમાં ગામના લોકો આ બાબતની જાણકારી સત્તાવાળાઓને આપી રહ્યા છે અને તેમની પાસેથી પગલું લેવાની વિનંતી કરી રહ્યા છે.
📲Get App