🔥 TRENDING Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી જીલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

અરવલ્લી જીલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Jul 2026, 04:02 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લી જીલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ એન.ડી.પી.એસ.ના નાસતા ફરતા આરોપી પકડી પાડવા બાબતે આપવામાં આવેલ ડ્રાઇવ અન્વયે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પો.ઇન્સ.એ.એમ.વાળા,એસ.ઓ.જી., સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી.કે.યુ.ચૌધરી તથા પો.સ.ઇ.શ્રી.પી.એમ.ઝાલા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના આ.હે.કોન્સ. હરપાલસિંહ જશવંતસિંહ બ.નં-૧૪૭ તથા અ.પો.કોન્સ. કલ્પેશકુમાર કેશવલાલ બ.નં-૯૬૮ નાઓને તેમના ખાનગી બાતમીદારથી મળેલ બાતમી હકિક્ત અન્વયે અરવલ્લી જીલ્લાના ભિલોડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૪૦૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૧૦૩(૧) ૫૪,૧૩૫ મુજબના મર્ડરના ગુનાનો નીચે જણાવેલ નાસતો ફરતો આરોપી હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી મળી આવતાં સદરી નાસતા ફરતા આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

નાસતા ફરતા આરોપીનું નામ

પંકીલકુમાર દાનજીભાઇ રાઠોડ ઉ.વ.-૨૪ રહે. ગોધમજી તા.ઇડર જી.સાબરકાંઠા

કબલાત કરેલ ચોરી

(૧) આજથી આશરે પાંચ મહિના અગાઉ મોડાસા ગાજણ ટોલટેક્ષ થી થોડા આગળ શામળાજી જતા રોડ ઉપર આવેલ એક બંધ હોટલમાંથી એક નાના જુના જનરેટરની ચોરી

(૨) આજથી આશરે સવા વર્ષ અગાઉ માલપુર તાલુકાના કોઇ ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી જુના કિલોસ્કર મશીનની ચોરી

કામગીરી કરનાર કર્મચારીઃ-

શ્રી.પી.એમ.ઝાલા પો.સ.ઇ એસ.ઓ.જી.

ASI વિનોદભાઇ

ASI અનિરૂધ્ધસિંહ

HC હરપાલસિંહ

ASI ધર્મેન્દ્રસિંહ

PC કલ્પેશકુમાર

PC દિપકસિંહ

(એ.એમ.વાળા)

પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.સાબરકાંઠા
📲Get App