🔥 ट्रेंडिंग मणिपुर ने 2026 कृषि भर्ती सूचना जारी क... मणिपुर में सुरक्षा अभियान में चीनी मूल... सेंपाटी, मणिपुर में NH-2 पर गोलीबारी म... सरकार ने कल स्कूलों के लिए छुट्टी की घ... मेघालय के पर्यावरण सलाहकार को जीवन भर... मेघालय के सीएम कॉनराड संगमा ने 48 पर्य...
13 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંબાલાલ પટેલનો મોટો નિર્ણય: હવે હવામાનની આગાહી નહીં કરે
मौसम

અંબાલાલ પટેલનો મોટો નિર્ણય: હવે હવામાનની આગાહી નહીં કરે

✍️ रिपोर्टर: Patel Bhavik Harshadbhai 🗓 13 जुल. 2026, 05:02 PM 👁 134
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવે હવામાનની આગાહી નહીં કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદન બાદ ઊભા થયેલા વિવાદ અને લાગેલા આરોપોને પગલે તેમણે આ નિર્ણય જાહેર કર્યો છે. અંબાલાલ પટેલે મીડિયા સમક્ષ અપીલ કરતાં જણાવ્યું કે હવે હવામાન આગાહી માટે તેમનો સંપર્ક કરવામાં ન આવે. વર્ષોથી પોતાની આગાહીઓ માટે જાણીતા અંબાલાલ પટેલના આ નિર્ણયથી તેમના અનુયાયીઓ અને સામાન્ય લોકોમાં ચર્ચા જાગી છે. તેમના આ નિર્ણય બાદ રાજ્યમાં હવામાન આગાહીને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
📲Get App