🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ ઘડુક વિશેષ ઉપસ્થિત રહેલ હતા.
Politics

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ ઘડુક વિશેષ ઉપસ્થિત રહેલ હતા.

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 29 Jun 2026, 10:30 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત શહેર ખાતે સમસ્ત રાણપરીયા પરીવાર-સુરત દ્વારા આયોજીત ૨૨ મો સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમા ઉપસ્થિત રહીને સમસ્ત રાણપરીયા પરીવારને શુભેચ્છાઓ પાઠવી,

આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતિ અંજુબેન વેકરીયા તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ ઘડુક વિશેષ ઉપસ્થિત રહેલ હતા.
📲Get App