બનાસકાંઠા વાવ થરાદમાં ખેતીની સાથે સાથે ખેડૂતો પશુપાલન વ્યવસાય કરે છે પણ પશુઓનો દાણ ઘાસચારો અને સંભાળ પ્રમાણે દૂધના ભાવ બહુ જ ઓછા મળે છે તો આ મોંઘવારીમાં દૂધના પોષણ પ્રમાણે ભાવ વધારો ખેડૂતોને મળવો જોઈએ