અરવલ્લી જિલ્લાના તમામ સેન્ટરમાં નવોદય વિદ્યાલય ની પરીક્ષા યોજાઈ હતી
તમારી સાથે જોડાવા આજેતા રહો અવનવા અપડેટ સમાચાર ની 24 ન્યુઝ
અરવલ્લી જિલ્લાના તમામ સેન્ટરોમાં નવોદય વિદ્યાલય ની પરીક્ષા યોજાઈ જેમાં નાના બાળકો સહિત શાંતિપૂર્વક પરીક્ષા. અરવલ્લી જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં નવોદય વિદ્યાલયના તમામ સેન્ટરો અલગ અલગ રીતે ફાળવવામાં આવ્યા હતા મોડાસા ધનસુરા બાયડ સહિત તમામ તાલુકાઓમાં નવોદય વિદ્યાલય ની પરીક્ષા આપવામાં આવી