🔥 TRENDING New Zealand Extend Test Lead to 243 Ru... दाउदपुर में आनंद मोहन के समर्थन में मह... Police Destroy 115,000 Cannabis Plants... Himachal Accelerates Purchase of CT an... Himachal Pradesh Govt. Announces User‑... BJP Forecasts 60 of 68 Himachal Seats...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🚨 જાહેર જનતા માટે અગત્યની સૂચના 🚨 રાજુલા ગ્રામ્ય વિસ્તારમાં આવતીકાલે ૮ કલાક વીજ પુરવઠો બંધ રહેશે

✍️ Reporter: Anil Vaghela 🗓 29 Nov 2026, 08:01 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚨 જાહેર જનતા માટે અગત્યની સૂચના 🚨
રાજુલા ગ્રામ્ય વિસ્તારમાં આવતીકાલે ૮ કલાક વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તારીખ ૩૦/૧૧/૨૦૨૬, સોમવારના રોજ વીજ વાયર બદલવાની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી નીચે જણાવેલ વીજ લાઇનોનો વીજ પુરવઠો બંધ રહેશે.
બંધ રહેનાર વીજ લાઇનો:
૧૧ કે.વી. દીપડીયા જ્યોતિગ્રામ
૧૧ કે.વી. ચાંદલિયા એ.જી.
૧૧ કે.વી. ચારોડિયા એ.જી.
સમય: સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી.
સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
આ કામગીરી દરમિયાન વીજ ગ્રાહકોને થનારી અસુવિધા બદલ પી.જી.વી.સી.એલ. દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવે છે.
સૌ વીજ ગ્રાહકોએ નોંધ લેવા વિનંતી.
પી.જી.વી.સી.એલ. રાજુલા (ગ્રામ્ય) પેટા વિભાગીય કચેરી
📲Get App