ભચાઉ નજીક વોંધ ગામ પાસે આવેલી મેડિવિક કંપની પાસે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગાડીમાં ફસાઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ થયું
ભચાઉ નજીક વોંધ ગામ પાસે આવેલી મેડિવિક કંપની પાસે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગાડીમાં ફસાઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ થયું અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તેને બચાવી શકાયો નહીં