અનુકૂળ તાપમાન, વિપુલ જૈવવિવિધતા અને દેશ-વિદેશના પક્ષીઓના અનોખા સંગમને કારણે શિયાળામાં નળસરોવરનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. અહીં દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને યાયાવર પક્ષીઓ આવે છે.
Watch on:
▶️ YouTube