તમિલનાડુ ખાતે મહાદેવની પાવન નગરી રામેશ્વરમ્ તીર્થધામમાં સોલંકી પરિવાર
તમિલનાડુ ખાતે મહાદેવની પાવન નગરી રામેશ્વરમ્ તીર્થધામમાં સોલંકી પરિવારના માનનીય પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહની પવિત્ર પોથીયાત્રામાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ જ આનંદ અને ધન્યતાની અનુભૂતિ થઈ.
ૐ નમઃ શિવાય 🙏🔱
આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ જ આનંદ અને ધન્યતાની અનુભૂતિ થઈ.
ૐ નમઃ શિવાય 🙏🔱