મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની બજેટ અંતર્ગત થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક..
Watch on:
▶️ YouTube
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની બજેટ અંતર્ગત થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠકોનો ઉપક્રમ શરૂ કર્યો છે, જે સંદર્ભે તેમણે 25મી નવેમ્બર બુધવારના રોજ શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગના વરિષ્ઠ સચિવશ્રીઓ અને વિભાગના વડાઓ સાથે બેઠક યોજી વિભાગોની પ્રવર્તમાન કામગીરી, બજેટના યોજનાકીય લક્ષ્યાંકો સામે થયેલી પ્રગતિ અને સિદ્ધિઓની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું...