🔥 TRENDING SAD-BJP Alliance in Punjab Sets Stage... Supreme Court Overturns Bihar Govt Ord... बासी पंचायत समिति के नवनिर्वाचित कांग्... ਪੰਜਾਬ ਕਾਂਗਰਸ ਦੇ ਸਾਬਕਾ ਪ੍ਰਧਾਨ ਰਾਜਾ ਵੜਿੰ... BHEL ने 200 इंजीनियर/एग्जीक्यूटिव ट्रे... भोरमधील तांभाड गावातील मादगुडेवाडी येथ...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આમ્રપાલી અંડરબ્રિજમાં સ્પીડનો કહેર? પૂરઝડપે દોડતી કાર પલટી!

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 26 Nov 2026, 12:22 PM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટમાં આમ્રપાલી અંડરબ્રિજ પર કાર પલટી ખાતાં અફરાતફરી!
રાજકોટના આમ્રપાલી અંડરબ્રિજ પરથી પસાર થઈ રહેલી GJ 14 AA 6668 નંબરની કાર અચાનક પલટી મારી જતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
પ્રાથમિક વિગતો મુજબ, કાર પલટી જતાં આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર પૂરઝડપે પસાર થઈ રહી હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી
📲Get App