🔥 TRENDING गणाधिप संकष्टी चतुर्थी कल, भगवान गणेश... अग्रवाल विकास मण्डल का स्मार्ट कार्ड व... कक्षा 1 से 5 तक के 118 विद्यार्थियों क... योगा ओलंपियाड में चकेरी बना चैंपियन स्वामी विवेकानंद मॉडल स्कूल सूरवाल मे... बिलोपा में निर्वाचन प्रक्रिया की दी जा...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લિંબોદરા થી મેઘરજ જતા રિક્ષામાં સાડીઓની થેલી ગુમ

✍️ Reporter: DAMOR RAMESHBHAI JAVANBHAI 🗓 26 Nov 2026, 09:30 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લિંબોદરા થી મેઘરજ જતા રિક્ષામાં મુસાફરે સાડીઓની થેલી ભૂલી દીધી છે, સગા-સબંધીને જાણ કરવા વિનંતી.

લિંબોદરા થી મેઘરજ જતા રિક્ષામાં મુસાફરે સાડીઓની થેલી ભૂલી દીધી છે.

આ થેલીમાં અનેક રંગીન સાડીઓ હતી, જે મુસાફરે રિક્ષામાં રાખેલી હતી.

સગા-સબંધીને વિનંતી છે કે જો કોઈને આ થેલી મળી હોય તો તરત જ જાણ કરશો.
📲Get App