🔥 TRENDING લીલીયા તાલુકામાં ઓછા વરસાદથી ખેડૂતો પર... ICC ಮಹಿಳಾ ಎಮರ್ಜಿಂಗ್ ನೇಷನ್ಸ್ ಟ್ರೋಫಿ ಫೈನ... ಐಸಿಸಿ ಏಕದಿನ ರ್ಯಾಂಕಿಂಗ್‌ನಲ್ಲಿ ಅರ್ಷದೀಪ್... உழவர்கரை தொகுதியில் கொசு ஒழிப்பு பணிகள... બે કિશોરોને બચાવવા ડૂબી ગયેલા 37 વર્ષી... Ramayana Eyes Rs 2,000 Crore at Box Of...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી પુર ઝડપે આવતી બાઈકે મહિલા ને ઉડાવી પગમાં ફ્રેકચર

✍️ Reporter: Hanif Katiyar 🗓 25 Nov 2026, 02:02 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં પૂર ઝડપે આવતી બાઈકે રોડ ક્રોસ કરતી મહિલાને ઉડાડી દીધી... પગમાં ફ્રેક્ચર, આંખ ઉપર ગંભીર ઈજા!


અમરેલી બગસરા રોડ, સહજાનંદ દાલબાટી હોટલ પાસે ગૌરવભાઈ અગ્રાવત પોતાની બહેન પુનમબેનને બાઈક પરથી ઉતારી પાર્ક કરતા હતા.
ત્યારે પાછળથી પૂર ઝડપે અને બેફિકરાઈથી આવતા બાઈક ચાલકે પુનમબેન સાથે ભટકાવી દીધી.
અકસ્માતમાં પુનમબેનના પગના ગોઠણમાં ફ્રેક્ચર થયું, ઓપરેશન આવ્યું, જમણી આંખ ઉપર હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ, બન્ને હાથે અને પગમાં છોલાણ થયું.
આ મામલે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
📲Get App