બાવળા -સાણંદ ચોકડી પાસે ટ્રાવેલ્સબસ ના ટકકરથી ઇકો પલટી
બાવળા -સાણંદ ચોકડી પાસે વહેલી સવારે ટ્રાવેલ્સ બસે ઈકો કાર ને ટક્કર મારી હતી , ટક્કર થી ઇકો કાર પલટી ગઈ હતી તેમાં સવાર ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા ને ઈજાગ્રસ્તો પુનમ ના વૌઠા મેળા માથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો ને ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ને બાવળા પોલીસે વાહનો ના ટ્રાફીક વ્યવસ્થા ને નિયંત્રણ મા લાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી,,