अपराध
સાબરકાંઠા: હિંમતનગર કોર્ટની સજા વોરંટ હેઠળ રહુલભાઈ ડાભીની કેદ,ખેડબ્રહ્મા પોલીસની પ્રશંસનીય કામગીરી..
સાબરકાંઠા જિલ્લા, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમે હિંમતનગર કોર્ટ દ્વારા જારી કરેલ સજા વોરંટ હેઠળ રહુલભાઈ જગાભાઈ ડાભીને કેદ કરી, તેમની કાયદેસર કાર્યવાહી કરી..
સાબરકાંઠામાં-:
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમે હિંમતનગર કોર્ટ દ્વારા જારી કરાયેલ સજા વોરંટ હેઠળ રહુલભાઈ જગાભાઈ ડાભી (નંદલફળી ખેરગઢ, પો.દેરોલ, તા.ખેડબ્રહ્મા, જી.સાબરકાંઠા)ને કેદ કર્યો. આ કેદ 25 નવેમ્બર 2026 ના રોજ કરવામાં આવી.જ્યારે પોલીસ અધિકારીઓએ નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર તાબાના વિસ્તારમાં સતત વોચ તપાસ કરી રહી હતી.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાઓ અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડૉકટર કુલદિપકુમાર (ખેડબ્રહ્મા) દ્વારા સીધા માર્ગદર્શન આપવામાં આવ્યું.ડી એન સાધુ પોલીસ ઇન્સપેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન અને તેમની ટીમે આ સૂચનાઓનું કડક પાલન કર્યું..
પોલીસ સ્ટાફને 25/11/2026 ના રોજ પેટ્રોલિંગ દરમિયાન એસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર નટવરભાઈને ખાનગી રીતે મળેલી માહિતી મુજબ રહુલભાઈ ડાભી કેદી ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ સામે ઉભો હતો. તાત્કાલિક તપાસ અને સ્થળની મુલાકાત બાદ, આરોપીને પકડવામાં આવ્યો અને કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી.પોલીસની આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી એન સાધુ પોલીસ ઇન્સ્પેકટર,મોહનભાઈ સોમાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,મુકેશકુમાર નટવરભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,પ્રકાશકુમાર નાનજીભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ.