स्थानीय
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવતા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી પોલીસ ની સરાહનીય કામગીરી
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવતા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે.
ઘણા સમયથી ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન, જેની લોકોએ આશા જ છોડી દીધી હતી, એવા 5 મોબાઈલ ફોન પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધી કાઢ્યા અને તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા.
પાંચ અરજદારશ્રીઓ ના
ફોન પરત મળતા તમામ અરજદારોએ અમરેલી સીટી પોલીસનો આભાર માન્યો હતો.
જો તમારો પણ મોબાઈલ ખોવાઈ ગયો હોય તો ગભરાશો નહીં, તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરો અને સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરો.