🔥 TRENDING Shivangi Anant Singh’s Daughter Wed to... Albarakat Welfare Society Conducts 16-... కళ్యాణదుర్గంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ న... सरईकापा ग्राम पंचायत के वार्ड क्रमांक... Krishnagiri Secures ₹9,542 Crore Inves... Tamil Nadu secures ₹1.73 trillion in i...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લાઠી અપહરણ અને પોક્સો ના ગુન્હા માં નાસતા ફરતા આરોપી ને ભોગ બનનાર સાથે પોલીસે શોધી કાઢ્યો

✍️ Reporter: Hanif Katiyar 🗓 25 Nov 2026, 04:30 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લાઠી પોલીસની મોટી કાર્યવાહી
અપહરણ અને પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢ્યો!
🔹 લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા પોક્સો એક્ટના ગુનામાં કાર્યવાહી
🔹 લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢવામાં સફળતા
🔹 લાઠી પોલીસની સર્વેલન્સ ટીમે ભોગ બનનાર સાથે આરોપીને શોધી કાઢ્યો
લાઠી પોલીસની સર્વેલન્સ ટીમની સફળ કામગીરી
📲Get App