સાતલપુર રણવિસ્તારના અધિકૃત અગરિયાઓની ન્યાય માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી.
સાતલપુર રણવિસ્તારના અધિકૃત અગરિયાઓની ન્યાય માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી. ટ્રેડિશનલ સોલ્ટ વર્કર્સ એસોસિએશન ઓફ કચ્છ રણ દ્વારા આવેદનપત્ર પાઠવી હક અને અસ્તિત્વની માંગ કરાઈ. લીઝની જમીન સર્વે સેટલમેન્ટ અને પ્રત્યેક કબ્જાની ડી.એલ.આર. નકલ આપવાની માંગ કરવામાં આવી