स्थानीय
દામનગરની રાધાકૃષ્ણ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ, લાખોનું નુકસાન
દામનગરમાં રાધાકૃષ્ણ કોટન ઇન્ડસ્ટ્રીઝના જિનિંગ હાઉસમાં આગ લાગી, મશીનરી, કપાસ અને વાહનોને લગભગ 38.79 લાખ રૂપિયાનો નુકસાન થયો.
દામનગરમાં રાધાકૃષ્ણ કોટન ઇન્ડસ્ટ્રીઝના જિનિંગ હાઉસમાં અચાનક આગ ભભૂકી ઉઠી, મિલની અંદર રહેલી મશીનરી, કપાસ અને વાહનોને સીધી જ આગની ઝપેટમાં લઈ ગઈ.
આગની તીવ્રતા એટલી હતી કે કપાસની ગાંસડીઓ, કન્વેયર બેલ્ટ અને અન્ય મશીનરી બળી ખાખ થઈ ગઈ. બે મોટર પણ આગમાં નુકસાન પામ્યા.
પ્રાથમિક અહેવાલ મુજબ આ આગને કારણે કુલ અંદાજે રૂ. 38,79,932નું નુકસાન થયું છે.
આગની તીવ્રતા એટલી હતી કે કપાસની ગાંસડીઓ, કન્વેયર બેલ્ટ અને અન્ય મશીનરી બળી ખાખ થઈ ગઈ. બે મોટર પણ આગમાં નુકસાન પામ્યા.
પ્રાથમિક અહેવાલ મુજબ આ આગને કારણે કુલ અંદાજે રૂ. 38,79,932નું નુકસાન થયું છે.