ન્યાયની માંગ સાથે સમસ્ત કચ્છ કોળી સમાજ અને હિન્દુ સમાજને એકત્રિત થવા અપીલ

થોડા દિવસ પહેલાં ભચાઉ તાલુકાના આમરડી ગામની હિન્દુ કોળી સમાજની બે દીકરીઓને વિધર્મીઓ દ્વારા ભગાડી જવાની ઘટના સામે આવી છે.
આ ઘટનાના વિરોધમાં અને દીકરીઓને ન્યાય અપાવવાની માંગ સાથે સમસ્ત કોળી સમાજ કચ્છ અને સમસ્ત હિન્દુ સમાજ કચ્છ દ્વારા આગામી તારીખ ૨૭-૧૧-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી ભૈરવ કંથડનાથ મંદિર, ગામ આમરડી (ભચાઉ) ખાતે એકત્રિત થઈ, ત્યાંથી બાઈક અથવા કાર દ્વારા પ્રાંત કચેરી, ભચાઉ ખાતે જઈ ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવશે.
આથી સમસ્ત હિન્દુ સમાજને અપીલ છે કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ન્યાયની આ માંગમાં સહભાગી બને.