🔥 TRENDING ಶುಭಮನ್ ಗಿಲ್: ಬೌಲರ್‌ಗಳ ಸ್ವಿಂಗ್‌ಗಾಗಿ ಚೆಂ... ಮೈಕೆಲ್ ವಾನ್‌ದ ಟೀಕೆ, ಶುಭಮನ್ ಗಿಲ್‌ದ ಸ್ಪಷ... ದಕ್ಷಿಣ ಆಫ್ರಿಕಾ vs ಬಾಂಗ್ಲಾದೇಶ 2ನೇ ಟೆಸ್ಟ... ತಿಲಕ್ ವರ್ಮಾ ನಾಯಕತ್ವದ ಭಾರತ ‘ಎ’ ತಂಡದ ಯುಎ... ಆಸ್ಟ್ರೇಲಿಯಾ-ಇಂಗ್ಲೆಂಡ್ 2ನೇ T20 ಪಂದ್ಯ: ಕ... ಪ್ರಾಥಮಿಕ ಆಟಗಾರ ಪೃಥ್ವಿ ಶಾ ಖಡಕ್ ಯೋಗರಾಜ್...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડુંગરી ગામ માં જાહેર મેળો ભરાયો

✍️ Reporter: Niraj Shyamsundar Mishra 🗓 24 Nov 2026, 10:13 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દર વર્ષે ડુંગરી ગામ માં દેવદિવાળી નિમિતે મેળો ભરાય છે

આજે દર વર્ષે ની જેમ ડુંગરી ગામ માં દેવ દિવાળી નિમિત્તે જાહેર મેળાનું આયોજન કરવામાં આવ્યો લાખો ની સંખ્યા મા લોકો બાપા ના દર્શન કરવા માટે આવે છે અને મેળા મા આનંદ લેતા હોય છે
📲Get App