🔥 TRENDING कुरावली के खिरिया पीपर गांव में जहर से... पुणे जिल्हा परिषद: २०२६-२७ आर्थिक वर्ष... ಗ್ರಾಹಕರ ಹಕ್ಕುಗಳ ವೇದಿಕೆಯಿಂದ ತಹಶಿಲ್ದಾರರಿ... காட்பாடி அருகே மாற்றுத்திறனாளி இளைஞர்... ದೇವದುರ್ಗದ: ಹೋಟೆಲ್‌ಗಳಲ್ಲಿ ಬೆಲೆ ಏರಿಕೆ, ಅ... China Announces New Space Mission Crew...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 24 Nov 2026, 01:57 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હિંમતનગરના કરણપુર ખાતે અર્બુદા ધામમાં યોજાયેલા અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી, જેમાં વિધાનસભા અધ્યક્ષ અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા..

સાબરકાંઠામાં-:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હિંમતનગરના કરણપુર ખાતે અર્બુદા ધામમાં યોજાયેલા અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી.આ મહોત્સવનું અંતિમ દિવસ હતું,જેમાં મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ,દિવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાશક પણ હાજર હતા.મુખ્યમંત્રીની હાજરી સાથે મહોત્સવમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં આજણા ચૌધરી સમાજના લોકો પણ હાજર રહ્યા..

આથી મહોત્સવમાં વિશાળ ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો.અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્થાનિક લોકો માટે સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. મુખ્યમંત્રીની હાજરીએ આ મહોત્સવને વધુ મહત્ત્વ આપ્યું અને સ્થાનિક સમુદાયને પ્રોત્સાહિત કર્યું.
📲Get App