राजनीति
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરોની ઉગ્ર રજૂઆતો, ભજીયા બિલ વિવાદ બાદ મેયરે માત્ર ચા મંગાવી
સુરત મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં કોર્પોરેટરોએ વિવિધ સમસ્યાઓને લઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. ગત સભામાં થયેલા ભજીયા બિલ વિવાદ બાદ આ વખતે મેયર દ્વારા માત્ર ચા જ મંગાવવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ વોર્ડના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અને લોકહિતના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. સભા દરમિયાન કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં ઉભી થયેલી વિવિધ સમસ્યાઓનું ધ્યાન દોર્યું હતું.
જોકે, આજની સામાન્ય સભામાં એક અનોખો બદલાવ પણ જોવા મળ્યો હતો. દર વખતે સામાન્ય સભામાં ચા-નાસ્તો આપવામાં આવતો હતો, પરંતુ ગત સભાના ભજીયા બિલ વિવાદ બાદ આ વખતે મેયર દ્વારા માત્ર ચા જ મંગાવવામાં આવી હતી. આ પગલું સભામાં ચર્ચાનો વિષય બન્યું હતું.