Sarkari Yojana
ડુંગરાગોડ ગામ માં રોડ પર ખાડા પડ્યા છે તેનું તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ
શું તંત્ર ને આ દેખાતું નથી અને આનાથી લોકોને કંઈક થાય તો જવાબદાર કોણ
Dungragod સ્થાનિક લોકો ધ્વારા એક જ માંગ છે કે જલ્દી થી માર્ગ નું રોડ માં ખાડા પડી ગયા છે તેનું કામ કરવાં માં આવે અને તંત્ર દ્વારા આ રોડ ની ચકાસણી કરી તેનું યોગ્ય નિકાલ કરવામાં આવે