રાજુલા નો મોહન ટાવર એક વર્ષ થી બંધ
ટાવર ને રીપેરીંગ કરી ફરી શરૂ કરવા વેપારી ની માંગ
રાજુલાની શાન સમાન મોહન ટાવરના ટકોરા 1 વર્ષથી બંધ છે!
રાજુલા શહેરની ઓળખ સમાન મોહન ટાવર પર લગાવેલી ઘડિયાળ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે.
3 વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા આધુનિક ઘડિયાળ ફિટ કરવામાં આવી હતી. શરૂઆતમાં તો ટકોરા વાગતા હતા, લોકો સમય જોતા હતા. પણ હવે આખું વર્ષ થયું, ઘડિયાળ બંધ છે.
શહેરના લોકો અને વેપારીઓમાં નારાજગી છે. માંગ એક જ છે, રિપેરિંગ કરાવી ઘડિયાળ પુનઃ ચાલુ કરો!