બાવળા માં ત્રિમૂર્તિ હોસ્પિટલ ના નવા ભવનનો ગ્રૃહ પ્રવેશ યોજાયો
यहाँ देखें:
▶️ YouTube
અમદાવાદ જીલ્લા ના બાવળા તાલુકામાં હાઈવે પર બનેલા ત્રિમૂર્તિ હોસ્પિટલ ના ગ્રૃહ પ્રવેશ યોજાયો ને શાસ્ત્રોક્ત વિધિ સાથે નવચંડી યજ્ઞ પણ યોજાયો હતો , ગ્રૃહ પ્રવેશ પ્રસંગે મોટી સંખ્યામાં દાતાઓ તેમજ બાવળા ના નગરજનો તેમજ શુભેચ્છકો હાજર રહ્યા હતા ને આ કાર્યક્રમનુ આયોજન ત્રિમૂર્તિ હોસ્પિટલ ના ટ્રસ્ટી મંડળ એ કર્યું હતું,,