🔥 TRENDING छत्रपती संभाजीनगरमध्ये लिफ्ट मागण्याच्... સુરતમાં જહાંગીરપુરા-સરોલી કેનાલમાં માછ... దొడ్డి కొండలో కాసులమ్మకు మద్దతుగా వైసీ... दौसा में दिनदहाड़े दो भाइयों का अपहरण,... ಜನಪರ, ಜೀವಪರ ಹಾಗೂ ಅಹಿಂಸೆಯ ಸಂದೇಶ ಸಾರುವಂತ... સુરતમાં બમરોલી રોડ પર રાજ ઇન્ડસ્ટ્રીયલ...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત: આશાપુરી ખાડીમાં નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, સમગ્ર પંથકમાં ચકચાર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Nov 2026, 09:05 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વિજયનગર વિસ્તારમાં આશાપુરી ખાડીમાં નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો.

સુરતના વિજયનગર વિસ્તારમાં આવેલી આશાપુરી ખાડીમાં એક નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો.

આશાપુરી ખાડી પાસે કચરામાં આગ લાગી હોવાની જાણ થતાં SMCના ડોર-ટુ-ડોર સફાઈ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા. ત્યાં વિજયનગર ડોર-ટુ-ડોર વિભાગના સુપરવાઈઝર જીતેન્દ્ર પાટીલની નજર ખાડીમાં પડેલા નવજાત શિશુના મૃતદેહ પર પડી.

આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો.
📲Get App