આઇ.ટી.આઇ.અમરેલી ખાતે દીક્ષાંત સમારોહ ૨૦૨૬નું આયોજન

અમરેલી તા. ૨૧ નવેમ્બર
આઇ.ટી.આઈ ખાતે દીક્ષાંત સમારોહ-૨૦૨૫નું આયોજન થયું હતું. જેમાં આઇ.ટી.આઇમાં પ્રથમ, દ્વિતીય, તેમજ તૃતીય ક્રમ મેળવનાર તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ , આઇ.ટી.આઇ પ્રિન્સિપાલ ડો.ભટ્ટ , જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ - મુકુંદભાઈ મહેતા તેમજ એસ.એચ.વી એનર્જી કંપની તરફથી શ્રી અન્સારી ઉપસ્થિત રહ્યા હતા તેમ આઇ.ટી.આઇ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.