બચપણ ના મિત્રો નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો
બચપણ ના મિત્રો નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો
આજ રોજ સેક્ટર 21 ખાતે બેસ્ટ ફ્રેન્ડ ગ્રુપ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જુના મિત્રો ને મળવાથી જુની વાતો યાદ આવી અને જે પરિવાર ના લોકો આપણી વચ્ચે નથી તેમની યાદ મા 2 મિનિટ મૌન રાખી ને એમની આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.આ કાર્યકમ ના અંતે સ્વરુચિ ભોજન લઈ ને છુટા પડ્યા હતા.આ કાર્યકમ નું આયોજન રમેશભાઈ અને પેન્ટર વિકિ ભાઈ તરફ કરવામાં આવ્યું હતું.