Local
અમરેલી બ્રેકીગ અમરેલીમાં સિંહની પોલીસ આવાસમાં લટાર
મોડી રાતે અમરેલી‑જાફરાબાદમાં સિંહ પોલીસ આવાસમાં પ્રવેશી લટાર માર્યો, વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
અમરેલી બ્રેકીંગ.
અમરેલી- જાફરાબાદ સર્કેશ્વર પોલીસ આવાસમાં સિંહ આવ્યો..
મોડી રાતે દરિયા કાંઠે આવેલ પોલીસ આવાસ મકાનમા સિંહએ લટાર મારી..
સર્કેશ્વર સુરક્ષા જવાનોના આવાસ પર સિંહ પહોંચીયો..
વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ..
અમરેલી- જાફરાબાદ સર્કેશ્વર પોલીસ આવાસમાં સિંહ આવ્યો..
મોડી રાતે દરિયા કાંઠે આવેલ પોલીસ આવાસ મકાનમા સિંહએ લટાર મારી..
સર્કેશ્વર સુરક્ષા જવાનોના આવાસ પર સિંહ પહોંચીયો..
વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ..