🔥 TRENDING 21-year-old West Bengal man killed in... West Bengal grapples with 261,000 pend... West Bengal Allocates Rs 1,055 Crore f... Second Shooting in Two Months at Hair... পুকুর থেকে উদ্ধার দুই মাসের শিশুর নিথর... ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా జీకే...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી કેમ્પની નજીક ગેરકાયદેસર ઉઘરાણુ થતું હોવાનોવિડીયો સોશિયલ મિડિયામાં વાયરર્લ,

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 21 Nov 2026, 10:04 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર રોડ પર આર્મી કેમ્પની બાજુમાં ગેરકાયદેસર ઉઘરાણુ દર્શાવતોવિડીયો સોશિયલ મિડિયામાં વાયરર્લ થયો

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર આર્મી કેમ્પની નજીક મહિલાઓ દ્વારા ગેરકાયદેસર ઉઘરાણુ કરતા દર્શાવતો વિડીયો સોશિયલ મિડિયામાં ઝડપથી વાયરર્લ થયો હતો આ વિડીયોએ સ્થાનિક નાગરિકો અને અધિકારીઓનું ધ્યાન ખેંચ્યુંછે
વિડિયોના પ્રસારને તાત્કાલિક પ્રતિક્રિયા રૂપે, પોલીસ અને સંબંધિત તંત્રએ સ્થળની તપાસ શરૂ કરીગેરકાયદેસર પ્રવૃત્તિની પુષ્ટિ કરી સંબંધિત વ્યક્તિઓની ઓળખ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા લોકમાગ ઉઠવા પામી છે જાણવા મળતી માહિતી અનુસાર સ્થાનિક શહેરીજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મહિલાઓ રાજસ્થાનનીહોવાનું જણાવી રહી છે અને સંસ્થાના નામે ગેરકાયદેસર ઉઘરાણુ કરતી હોવાનું શહેરી જનો દ્વારા જાણવવામા આવ્યું છે
તંત્રએઆ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં આવે અને સહકાર આપવા વિનંતી કરી છેસહેરી જનોએજણાવ્યુ કે કોઈ પણ ગેરકાયદેસર ઉઘરાણાને તાત્કાલિક બંધ કરવામાં આવે
આ ઘટના સ્થાનિક સમુદાયમાં સુરક્ષા અને નૈતિકતા સંબંધિત ચર્ચા શરૂ કરી છે, અને અધિકારીઓએ આ શહેર અને ગ્રામ્ય વિસ્તારનાક્ષેત્રમાંતપાસકરી દેખરેખ રાખીકડક કાર્યવાહી કરવી જોઈએ તેવી શહેરીજનો દ્વારા લોકમાગ ઉઠવા પામી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App