🔥 TRENDING माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ की प... Cyclone Akvan Triggers Orange Rain Ale... Youth Congress Camps Clash in Bihar Af... PM Modi's Bihar Visits Signal New Deve... Constitutional Bar on Holding Two Offi... BJP's Guru Ravidas Samarasata Yatra Ch...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લાના સાવરકુંડલા હાઈવે પર એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચારનાં મોતથી અરેરાટી

✍️ Reporter: Anil Vaghela 🗓 20 Nov 2026, 03:09 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના સાવરકુંડલા હાઈવે પર એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચારનાં મોતથી અરેરાટી
સાવરકુંડલા હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાના અહેવાલ સામે આવ્યા છે.
અકસ્મતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ ગંભીર અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
📲Get App