🔥 TRENDING *📰 NEED24 NEWS 📰* भगवत नगर બનાસકાંઠા જિલ્લામાં SMC ટીમ પર હુમલો,પ... *📰 NEED24 NEWS 📰* PM-KUSUM યોજનાથી આદિવાસી ખેડૂત ઈશ્વરભા... गोरखपुर न्यूज़
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લીમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ૧૦૦૮ બોટલ ભારતીય બનાવટ વિદેશી દારૂની ધરપકડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 03:08 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શામળાજી પોલીસ સ્ટેશનમાં મારૂતી ઇકો ગાડીમાં ૧૦૦૮ બોટલ ભારતીય બનાવટ વિદેશી દારૂ અને અન્ય પ્રોહી માલની ધરપકડ થઈ કુલ મૂલ્ય ₹5,60,800/-..

અરવલ્લીના-:
શામળાજી પોલીસ સ્ટેશન ખારી કંપા ગામની સીમામાં મારૂતી ઇકો ગાડીમાં ૧૦૦૮ બોટલ ભારતીય બનાવટ વિદેશી દારૂ અને ૧ મોબાઇલ ફોન, કુલ મૂલ્ય ₹5,60,800/- ધરપકડ કરવામાં આવી.આ કામગીરીનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર મહિપાલસિંહ એચ ઝાલા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી જે તોમર દ્વારા કરવામાં આવ્યું,જે અરવલ્લી જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી,જુગાર અને નશીલા દ્રવ્યોની વેચાણ અને હેરાફેરી પર વોચ રાખી રહ્યા હતા.સંદિગ્ધો જાવેદખાન સન ઓફ બસીરખાન યુસુફખાન પઠાણ (અલ્લાહનગર,બહેરામપુરા,અમદાવાદ) અને મોહમદજકવાન સન ઓફ રહેમાનમીયા ઉસ્માનમીયા (સફવાનપાર્ક સોસાયટી,સરખેજ,અમદાવાદ) હતા. તેઓ રાજસ્થાન રતનપુરના ઇગ્લીશ દારૂના ઠેકા પરથી વિદેશી દારૂ ભરીને ગાડીમાં લાવી રહ્યા હતા..

કબજે કરેલા માલમાં ૧૦૦૮ બોટલ (₹2,50,800), મારૂતી ઇકો ગાડી (₹3,00,000), મોબાઇલ ફોન (₹10,000) અને અન્ય પ્રોહી માલનો સમાવેશ થાય છે. સંદિગ્ધોને પ્રોહી એક્ટ અને અન્ય સંબંધિત કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઈન્સપેક્ટર,વી જે તોમર પોલીસ સબ ઇન્સપેક્ટર,નરેશસિંહ દિપસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,અક્ષેન્દ્રસિંહ જયદીપસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,ભયપાલસિંહ જુવાનસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રશંસા મળી.
📲Get App