राजनीति
નીસરાયા ગામ સરપંચ પદે સસ્પેન્ડ કરતાં રજૂઆત
રાજકીય દબાણ હોવાનો આક્ષેપ
📢 મોટા સમાચાર | નીસરાયા ગામના સરપંચ સ્મિતાબેન રાજને સસ્પેન્ડ કરાયા બાદ વિજયસિંહ રાજ અને ગામના યુવાનો મેદાનમાં — સમગ્ર મામલે કર્યો મોટો ખુલાસો!
નીસરાયા ગામના સરપંચ સ્મિતાબેન રાજ ને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવતા ગામના રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ નિર્ણય બાદ હવે વિજયસિંહ રાજ દ્વારા ગામના યુવાનો અને ગ્રામજનોને સાથે રાખીને સમગ્ર હકીકત લોકો સમક્ષ મૂકતું ખુલાસાભર્યું નિવેદન આપવામાં આવ્યું છે.
વિજયસિંહ રાજ અને ગામના યુવાનોના નિવેદનના મુખ્ય મુદ્દાઓ:
સત્ય હકીકતની રજૂઆત: સરપંચ સ્મિતાબેન રાજ સામે કરવામાં આવેલી કાર્યવાહી અને સસ્પેન્શન પાછળના સાચા કારણો તથા તંત્રની ભૂમિકા અંગે ગામલોકો સમક્ષ સ્પષ્ટતા કરવામાં આવી.