🔥 TRENDING ફૂડ ચેકિંગના નાટક અને કોર્પોરેશનની મિલ... गाँव की ख़राब सड़क पर टकराव, दो लोगों... રિશિ ભારીતિ બાપુએ કૉલિ મુખ્યમંત્રિ અને... बालिया के पुरुषोत्तमपट्टी की दिव्यांग... भाजपा महिला मोर्चा की नवनियुक्त पदाधिक... Azam Khan Released on Bail After Arres...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

પાટણ માં બહુચર માતા મંદિરે ભવાઈ નું આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: C D Solanki 🗓 19 Nov 2026, 07:58 AM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટણ માં બહુચર માતાના મંદિરે ભવાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું

પાટણ ના વોર્ડ નંબર ૩ માં ઘીવટા વિસ્તારમાં બહુચર માતાજીના મંદિરે ભવાઈ નું આયોજન કરેલ હતું આખી રાત ભારે ભીડ જોવા મળેલ હતી લોકો દૂર દૂર થી માતાજી ના દર્શન કરવા અને ભવાઈ જોવા લોકોની ભીડ જોવા મળેલ હતી
📲Get App