अपराध
ભુજના કોડકી રોડ પર શરદ બાગમાં ગળેફાંસો ખાધેલી વ્યક્તિ મળી
શરદ બાગમાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યો વ્યક્તિને ભુજ ફાયર ટીમે બચાવીને પોલીસને સોંપી છે.
આજે સાંજના સમયે ભુજના કોડકી રોડ પર આવેલ શરદ બાગમાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યો વ્યક્તિ જોવા મળ્યો.
જાણ થતાં ભુજ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, ઝાડમાંથી વ્યક્તિને નીચે ઉતારી સફળતાપૂર્વક બચાવ્યું.
બચાવ બાદ વ્યક્તિને પોલીસ અધિકારીઓને સોંપવામાં આવી અને ઘટનાની વિગતવાર તપાસ માટે પોલીસએ તપાસ શરૂ કરી છે.