ગુજરાત દરિયા મા મોટી બોટ ચાલકો દ્વારા કરાતી ખુલ્લી ગુંડાગીરી
ગુજરાત ના દરિયા મા મોટી બોટ ચાલકો દ્વારા કરાતી ખુલ્લી ગુંડાગીરી
આ બોટો વાળા દરિયા મા ટોલિંગ ફિશિંગ કરતા હોય છે એ પણ લાંબી લાંબી લાઈન મા જોડાય ને
આ લોકો ટોલિંગ અને લાઈન ફિશિંગ દ્વારા ઈંડા માંથી નીકળેલી માછલી નો તો નાશ કરે જ છે જેના વિડિઓ સોસીયલ મીડિયા મા વાઇરલ છે સાથે સાથે નાની હોડી વાળા ગરીબ મચ્છીમારો નુ પણ બેફામ નુકસાન કરે છે
અને આ નાની હોડી વાળા ગરીબ મચ્છીમારો તેમને રોકે છે પોતાનું નુકસાન જણાવે છે તો ઉલ્ટા સમુન્દ્રી માફિયા ની જેમ ધાક ધમકી ઉપર ઉતરી આવે છે
ગરીબ મચ્છીમારો જયારે પોતાના થતા લખોના નુકસાન થી બચવાં જયારે નરસિંગા નામક માછલીઓ પકડે છે જે અન્ય દેશો મા એક્સપોર્ટ થાય છે ત્યારે આજ બોટ માલિકો તેમનું વિરોધ અને ઉલ્ટા આક્ષેપો કરે છે અને પ્રસાસન દ્વારા આ ગરીબ મછીમાંરોની રોજી રોટી ઉપર રોક લગાવવા મા આવે છે
જયારે આ મોટી બોટ વાળા દરિયાઈ ચાચીયાઓ વિરુદ્ધ કોઈ પણ પગલાં લેવા મા આવતા નથી અને તેમને ખુલ્લી છૂટ મળે છે
આ મોટી બોટ દ્વારા ગત વર્ષે તારીખ 28/3/2025 ના રોજ નાની હોડી ને પીછો કરી ટક્કર મારવાનો વિડિઓ વાયરલ થયો હતો તે સિવાય બોટો દ્રારા નાના મચ્છીમારો ના નુકસાન કરવાનાં તેમને ધાક ધમકી થી ડરાવવા ના અને દરિયાઈ જીવો ને નષ્ટ કરવા ના ઘણાબધા વિડિઓ સોસીયલ મીડિયા પર વાયરલ છે
તો સવાલ એ છે કે સુ આ ગરીબ મચ્છીમારોએ આ રીતે અન્યાય સહન કરતુ રહેવું પડસે કે પછી કોઈ તંત્ર આ ગરીબો ની પુકાર સંભાળશે