સાવરકુંડલા બાયપાસ રોડ પર સર્જાયો અકસ્માત

સાવરકુંડલા.....
અમરેલી - સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર મોડી રાતે સર્જાયો અકસ્માત.....
જેસર રોડથી એસએમજી સ્કૂલ તરફ જતી ફોર વ્હીલ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત.....
હોટેલ પાસે ઉભેલ ટ્રકના આગળના ભાગે સામે થી આવતી કાર ધડાકાભેર અથડાઈ.......
ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે....
ઇજાગ્રસ્ત ને 108 દ્રારા પ્રથમ સાવરકુંડલા બાદ અમરેલી લઈ જવામાં આવ્યા.....
સાવરકુંડલા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી......
રિપોર્ટર સમીર ખોખર વીજપડી અમરેલી...